રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા22 જુલાઈ, 2025| Super Admin

મુડેઠાથી ઉંબરી સુધી રસ્તા પર વરસાદના કારણે રોડ પર ઠેરઠેર મસ્ત મોટા ખાડા પડ્યા

મુડેઠાથી ઉંબરી સુધી રસ્તા પર વરસાદના કારણે રોડ પર ઠેરઠેર મસ્ત મોટા ખાડા પડ્યા

ડીસા તાલુકાના મુડેઠાથી ઉંબરી સુધી રોડ પર ઠેરઠેર વરસાદના કારણે રસ્તા પર ખાડારાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાડાના કારણે રસ્તાની હાલત બગડી ગઈ છે. ખાડા એટલા મોટા પડ્યા છે કે રાત્રે ખાડા જોયા વગર નીકળો તો કેડના મણકા નું ઓપરેશન કરાવવું પડે અને અકસ્માત સર્જાય તેવી રોડની હાલત થઈ છે. જેમાં મુડેઠા થી ઉંબરી સુધી માર્ગ પર ઠેરઠેર ખાડા પડતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મુડેઠા થી અરણીવાડા અને ઉબરી થઈ પાટણ ને જોડતો મુખ્ય માર્ગ આવેલો છે. પણ વાહનચાલકોને મજબૂરી ના કારણે ખાડામાંથી ડિસ્કો ડાન્સ કરતા પ્રસાર થવું પડે છે. આ રસ્તે મુડેઠા થી ઉંબરી પહોંચતા 40 મિનિટ થી વધુનો સમય લાગે છે. જો કે ઈમરજન્સી સમયમાં વાહનચાલકોને ટોલ ટેક્સ પર ટેક્ષ ચુકવીને 12 થી વધુ કિલોમીટર વધુ લાંબુ થઈ ને શિહોરી થઈ પાટણ તરફ જવા મજબૂર બનવું પડે છે. પરંતુ સામાન્ય વરસાદમાં જ રોડની હાલત બિસ્માર બનતાં વાહનચાલકો મુશ્કેલીમા મુકાયા છે. તાત્કાલિક ખાડા પુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.      

સંબંધિત સમાચાર