Accident Risk

ભાભર- સુઈગામ નેશનલ હાઈવે રોડની સાઇડમાં ખોદેલા ખાડા જીવલેણ

માર્ગ અકસ્માતની દહેશત છતાં તંત્રના આંખ આડા કાન; ભાભર -સુઈગામ નેશનલ હાઈવે પર નવીન રોડ બનાવવાની કામગીરી ગોકળ ગતીએ ચાલી…