રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા9 જૂન, 2025| Super Admin

ધાનેરા પોલીસનો ટ્રાફિક ડ્રાઇવચ કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનચાલકો પર કાર્યવાહી

ધાનેરા પોલીસનો ટ્રાફિક ડ્રાઇવચ કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનચાલકો પર કાર્યવાહી

ધાનેરા પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક પગલાંના ભાગરૂપે સવારથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી હતી. આ ડ્રાઇવ હેઠળ ધાનેરા પોલીસ ઇન્સપેક્ટર એમ.જે. ચૌધરી અને તેમનો સ્ટાફ રેલવે પુલ નજીક ચેકિંગ માટે સ્ટાફ તૈનાત રહ્યો હતો. ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા ખાસ કરીને કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વિના ચાલતી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 14વાહનચાલકોને 7000 દંડ ફટકારવામાં આવ્યા એક બાઈક રિટર્ન કર્યું એક કાળા કાચની ગાડી ડીટેઇન કરી અને નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલી કાચની કાળી ફિલ્મ તાત્કાલિક સ્થળ પર જ કાઢી નાખવામાં આવી હતી. ટ્રાફિક નિયમો અંગે લાપરવાહી દાખવનાર ડ્રાઇવરોને સાવચેત કરતા ધાનેરા પોલીસે જણાવ્યુ હતું કે, આવી કામગીરી અવિરત ચાલશે અને કાયદાનું પાલન ન કરનાર સામે કડક પગલા લેવામાં આવશે અત્રે એ નોંધવુંજરૂરી છે કે. ધાનેરામાં કેટલાક પ્રેસ લખેલી ગાડીઓ લઈને ફરે છે પોલીસ આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રજાની માંગ છે.

સંબંધિત સમાચાર