રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા3 એપ્રિલ, 2025| Super Admin

ડીસા બ્લાસ્ટ કેસની તપાસનો ધમધમાટ; સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

ડીસા બ્લાસ્ટ કેસની તપાસનો ધમધમાટ; સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
સ્પેશિયલ તપાસ ટીમે સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક યોજી SIT અધ્યક્ષ ભાવિન પંડ્યાએ સમગ્ર ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું; ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે સીટના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, 21 લોકોના મોત મામલે સીટના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે. આમ આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. SIT ટીમ આગામી દિવસોમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર