રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહિલાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ

દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે જશુબા પ્રકાશસિંહ વાઘેલાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન પ્રકાશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે કાળુભાઈ કેહરાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે હરજીભાઈ માનાભાઈ ઘટાડ અને દંડક તરીકે વિષ્ણુબા અનારસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા પંચાયતના આ નવનિયુક્ત હોદ્દેદારોને લઈને પક્ષના કાર્યકર્તાઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે. સ્થાનિક સ્તરે આ નિમણૂકોને લઈને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#dantiwada

સંબંધિત સમાચાર