રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તાલુકાના વિસ્તારો અને ખેતરો બેટમાં ફેરવાયા

ડીસા તાલુકાના વિસ્તારો અને ખેતરો બેટમાં ફેરવાયા
ડીસા તાલુકાના ઝેરડા કંસારી બાઈવાડા જાવલ તાલેપુરા વિઠોદર વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા  ઢીંચણ સમા પાણી ભરાયા હતા. તેમજ ખેડૂતોને મગફળી બાજરીના પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું હતુ  ખેડૂતોને જણાવ્યું હતું નુકશાનનું સર્વે કરીને વળતર આપે તેવી માંગ કરી હતી.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર