રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા13 મે, 2025| Super Admin

મહેસાણામાં ખનીજ વિભાગની કાર્યવાહી: રેતી-પથ્થર સાથે ત્રણ ડમ્પર સીઝ, રૂ.90.60 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણામાં ખનીજ વિભાગની કાર્યવાહી: રેતી-પથ્થર સાથે ત્રણ ડમ્પર સીઝ, રૂ.90.60 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે પરમીટ વિના અને ઓવરલોડ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ફતેપુરા સર્કલ પાસેથી બે ડમ્પર અને મોઢેરા પાસેથી એક ડમ્પર સીઝ કર્યા છે.ફતેપુરા સર્કલ પાસેથી ઓવરલોડ સાદી રેતી ભરેલું એક ડમ્પર અને ઓવરલોડ અધર બિલ્ડિંગ સ્ટોન ભરેલું એક ડમ્પર પકડાયું છે. મોઢેરા નજીકથી પણ ઓવરલોડ સાદી રેતી ભરેલું એક ડમ્પર સીઝ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્રી ડૉ.પ્રતીક શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગે ત્રણ ડમ્પર, અધર બિલ્ડિંગ સ્ટોન અને સાદી રેતી મળી કુલ રૂ.90.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ સલામત સ્થળે રાખવામાં આવ્યો છે. વિભાગે વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. આ કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

સંબંધિત સમાચાર