રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરના બાદરપૂરા (કા) ગામે ચોરીના પ્રયાસ થી લોકોમાં ફફડાટ ફેલાયો

પાલનપુરના બાદરપૂરા (કા) ગામે ચોરીના પ્રયાસ થી લોકોમાં ફફડાટ ફેલાયો

એક બંધ મકાન અને મોલમાં ચોરી પ્રયાસ નીષ્ફળ રહેતા હાશકારો; પાલનપુરના બાદરપૂરા (કાલુસણ) ગામે રાત્રીના સમયે અજાણ્યા બુકાનીધારી ઈસમે એક બંધ મકાન અને એક મોલમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કઇ હાથ ન લાગતા તે પરત ફર્યો હતો સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થતાં લોકોમાં તસ્કરોને ફફડાટ ફેલાયો છે. પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમા અવાર નવાર તસ્કરો નાની મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે જે વચ્ચે બાદરપૂરા (કાલુસણ) ગામે રાત્રે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મોઢા પર રૂમાલ બાંધેલ એક અજાણ્યો ઇસમ અબ્દુલસત્તારભાઇ અહમદભાઇ જૂનેકિયાના બંધ મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો જ્યા કઇ હાથ ન લાગતા જ ગામમાં આવક ઈરફાનભાઇ આદમભાઇ જૂનેકિયાના આવકાર મોલમાં ચોરી કરવા તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જ્યા ફાવટ ન પડતાં આ બન્ને ચોરીના પ્રયાસ નિષ્ફળ રહેતા અજાણ્યા તસ્કરોને ફોગટ નો ફેરો પડ્યો હતો જોકે આ ચોરીના પ્રયાસને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે પોલીસ દ્વારા આ ગામના પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર