રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરના દલવાડા ગામની સગીર યુવતીનું અપહરણ કરાતાં ચકચાર

પાલનપુરના દલવાડા ગામની સગીર યુવતીનું અપહરણ કરાતાં ચકચાર
મૂળ પાટણ જિલ્લાનો હાલ પાલનપુર ખાતે રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરીને ભગાડી જતાં ચકચાર પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતા અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતાં એક પશુપાલકની સગીર દીકરીને પાલનપુર ખાતે રહેતા યુવકે સગીર યુવતીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ અપહરણ કરાતાં ચકચાર મચી જવા પામી છે. સગીર યુવતીની માતાએ ગઢ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે અપહરણ કરનાર યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતા અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતાં એક પશુપાલકની સગીર દીકરીને નિકુલ બાબુભાઈ પટેલ, મૂળ કુંવારા, સિદ્ધપુર જિલ્લો, પાટણ, હાલમાં પાલનપુર શિવા એપાર્ટમેન્ટ બી ૨૦૪, મેડીપોલીસની બાજુમાં રહેતા યુવકે 14મી એપ્રિલે સગીર યુવતીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ અપહરણ કરતાં ચકચાર મચી જવા પામી છે. સગીર યુવતીની માતાએ ગઢ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર