kidnapping

બનાસકાંઠામાં ત્રણ સગી બહેનોનું અપહરણ બે સગીર વયની તો એક 19 વર્ષની અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

બનાસકાંઠામાં ત્રણ સગી બહેનોનું અપહરણ કરવામાં આવ્યું છે,જેમાં થરાદના વામી ગામેથી આ ત્રણ બહેનોનું અપહરણ કરાયું હોવાની વાત સામે આવી…