રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 જુલાઈ, 2025| Super Admin

પાટણના ધારપુર ગામના ગોયા વાસના મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠતા અફડા તફડી મચી

પાટણના ધારપુર ગામના ગોયા વાસના મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠતા અફડા તફડી મચી
ગ્રામજનો ની મદદથી પાટણ પાલિકાની ફાયર બ્રિગેડ ટીમે મહામુસીબતે આગ ને કાબૂમાં લીધી આગની ઘટનામાં ઘરમાં પડેલ ઘરવખરી સહિત દર દાગીના અને રોકડ પણ સળગી જતા મકાન માલિકને મોટું નુકશાન પાટણ તાલુકાના ધારપુર ગામના ગોયા વાસમાં રહેતા ચંદ્રકાન્તભાઈ નવીનભાઈ મહારાજના ધરમાં સોમવારે સવારના સમયે અગમ્ય કારણોસર આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આ આગ ના બનાવની જાણ ગામના સરપંચ, તલાટી સહિત ગ્રામજનોને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ પાટણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ને કરતાં તેઓએ ધટના સ્થળે આવી પાણી નો મારો ચલાવી ગ્રામજનો ની મદદથી મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનામાં ઘરમાં પડેલ ઘરવખરી સહિત દર દાગીના, રોકડ રકમ સળગી જતા મકાન માલિક ચંદ્રકાન્તભાઈ નવીનભાઈ મહારાજ ને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જોકે આગ લાગવાનું ચોકકસ કારણ જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર