બજારમાં પમ્પવાળી,છોટા ભીમ,લવ ફુવારાવાળી, મિકી માઉસ અને ડાયનોસોર જેવી પિચકારીઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને નાના બાળકો આ અવનવી પિચકારીઓ તરફ વધુ આકર્ષાયા છે. હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગોત્સવના આ તહેવારમાં પિચકારીઓની સાથે રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું હોય યુવાનો અને બાળકોમાં હોળી ધૂળેટીના પવૅ ની ઉજવણી નો અનેરો ઉત્સાહ વ્યાપેલ જોવા મળી રહ્યો છે.પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ શહેરમાં હોળી-ધુળેટીના તહેવારને લઈને બજારોમાં રંગીન માહોલ જામ્યો

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પિચકારીઓ અને કલરના ભાવમાં ૧૦℅ નો વધારો જોવા મળ્યો
હોળી ધૂળેટીના પવૅ ને લઇ યુવાનો અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
પાટણ શહેરમાં હોળી-ધુળેટીના તહેવારને લઈને બજારોમાં રંગીન માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પિચકારીઓના સ્ટોલ્સ ધમધમી રહ્યા છે. આ વર્ષે પિચકારીઓની નવી અને આકર્ષક વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે. બજારમાં ટોમ એન્ડ જેરી, રોકેટ લોન્ચર, વોટર ગન, ટેન્ક, પ્રેસર ગન, સૈનિક, ડક અને સ્પાઈડર મેન જેવા કાર્ટૂન કેરેક્ટર્સવાળી પિચકારીઓ ઉપલબ્ધ બની છે. આ વર્ષે કલર ટેન્ક પણ બજારમાં આવ્યા છે,જે રૂ. 700 થી રૂ. 1500 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સિઝનેબલ ધંધાદારી વેપારીના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલે પિચકારીઓના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. વિવિધ પ્રકારની પિચકારીઓની કિંમત 50 થી 1500 રૂપિયા સુધીની છે.
બજારમાં પમ્પવાળી,છોટા ભીમ,લવ ફુવારાવાળી, મિકી માઉસ અને ડાયનોસોર જેવી પિચકારીઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને નાના બાળકો આ અવનવી પિચકારીઓ તરફ વધુ આકર્ષાયા છે. હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગોત્સવના આ તહેવારમાં પિચકારીઓની સાથે રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું હોય યુવાનો અને બાળકોમાં હોળી ધૂળેટીના પવૅ ની ઉજવણી નો અનેરો ઉત્સાહ વ્યાપેલ જોવા મળી રહ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો
બજારમાં પમ્પવાળી,છોટા ભીમ,લવ ફુવારાવાળી, મિકી માઉસ અને ડાયનોસોર જેવી પિચકારીઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને નાના બાળકો આ અવનવી પિચકારીઓ તરફ વધુ આકર્ષાયા છે. હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગોત્સવના આ તહેવારમાં પિચકારીઓની સાથે રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું હોય યુવાનો અને બાળકોમાં હોળી ધૂળેટીના પવૅ ની ઉજવણી નો અનેરો ઉત્સાહ વ્યાપેલ જોવા મળી રહ્યો છે.ટેગ્સ:#Patan city#Price Increase#Holi-Dhuleti Festival#Shopping Atmosphere#Pichkari Varieties#Color Tanks#Youth Enthusiasm#Children's Excitement#Cartoon Character Pichkari#Chhota Bheem#Mickey Mouse
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
