રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ બંગાળના ૩૭ લોકોની પૂછપરછ હાથ ધરાઈ

ભાભર પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ બંગાળના ૩૭ લોકોની પૂછપરછ હાથ ધરાઈ

ભાભર પોલીસ સ્ટેશન દ્વારા સરકારના આદેશ અનુસાર બાંગ્લાદેશી સર્ચ ઓપરેશન દરમિયાન પશ્ચિમ બંગાળના લોકો સોની કામ અર્થે રહેતા હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તમામ લોકોને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી તથા પશ્ચિમ બંગાળ ખાતેના તેમના મૂળ સરનામાની ખાત્રી તપાસ કરવા પોતાના મૂળ વતન પશ્ચિમ બંગાળના પોલીસ સ્ટેશન ખાતે નામ- સરનામાની ચોકસાઈ કરવા બાબતે વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર