રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જમા: થરાદ APMCમાં ઉત્સવની ઉજવણી

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો જમા: થરાદ APMCમાં ઉત્સવની ઉજવણી

દેશભરના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા થઈ ગયો છે. આ પ્રસંગને ઉત્સવ તરીકે ઉજવવા માટે બનાસકાંઠા જિલ્લાના થરાદ એપીએમસી (APMC) ખાતે ભવ્ય 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના ખાતામાં સહાયની રકમ પહોંચતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ યોજના થકી અન્નદાતાઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે અને સરકાર દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે લેવાતા આ પગલાંની ખેડૂતોએ સરરાહ કરી હતી.

થરાદ માર્કેટ યાર્ડના ભાવ

30 ઑક્ટો · પ્રતિ મણ (20 કિલો)
પાકનીચો–ઊંચોસરેરાશફેરફાર
જીરું₹3,460 – 5,126₹4,293 ₹21,465/ક્વિ.▲181
ઇસબગુલ₹1,700 – 3,150₹2,425 ₹12,125/ક્વિ.▼140
એરંડા (દિવેલા)₹1,650 – 1,680₹1,665 ₹8,325/ક્વિ.▼5
રાયડો₹1,630 – 1,726₹1,678 ₹8,390/ક્વિ.▼5
મગફળી₹1,100 – 1,691₹1,396 ₹6,978/ક્વિ.▲30
ઘઉં₹600 – 615₹607 ₹3,037/ક્વિ.▼22
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર