રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવના દેથળી ગામે એલસીબીએ ₹૧૩ લાખથી વધુનો વિદેશી દારૂ; ફોર્ચ્યુનર કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો

વાવના દેથળી ગામે એલસીબીએ ₹૧૩ લાખથી વધુનો વિદેશી દારૂ; ફોર્ચ્યુનર કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો

પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરેયાની સૂચના હેઠળ જિલ્લા દારૂ જુગાર જેવી પ્રવૃત્તિએ નેસ્ત નાબૂદ થાય એ અંગે સૂચના મળતાં વાવ થરાદ એલ.સી.બી.પોલીસના પી.આઇ.એ.પી.ચૌધરી અને સ્ટાફ મિત્રો પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન વાવ તાલુકાની દેથળી ગામના કાશીપુરા વિસ્તારની સીમ તરફ (ખોટી નંબર પ્લેટ નંબર જી.જે 38 ડી.ડી.8476) લગાવી વિદેશી દારૂ ભરીને આવી રહેલી ફોચુનર ગાડીને ઝડપી તેની તલાશી લેતાં સાચો નંબર જી.જે 1 આર.વી.9035 જણાતા ગાડીમાંથી તલાશી કરતાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલી 1659 બોટલો કિંમત રૂ.5.24.700 તેમજ ગાડીની કિંમત રૂ.800000 લાખ કુલ રૂ.13.24.700 ની કિંમતનો મુદામાલ કબજે લઈ ગાડીના ચાલક વિરુદ્ધ વાવ પોલીસ મથક ખાતે ગુનો નોંધી આગળની વધુ તપાસ એલ.સી. બી.પી.આઇ.એ.પી.ચૌધરી ચલાવી રહ્યા છે. 

વાવ થરાદ જિલ્લા  એલ.સી.બી.પી.આઇ.તરીકે એ.પી.ચૌધરીએ ચાર્જ સભાળ્યો. ત્યારથી આજદિન સુધી 1 કરોડથી પણ વધુ રકમનો વિદેશી દારૂ તેમજ અન્ય ડ્રગ્સ તેમજ નશાયુક્ત ચીજો તેમજ જુગારધામ પકડી પાડતાં તેમની તેમજ પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરીને વાવ થરાદ જિલ્લાની જનતાએ બિરદાવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર