બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભીલડીના ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક યુવક જીવન ટુંકાવ્યું

ઓઢવા ગામના યુવકે અંગત કારણોસર રેલ્વે નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતા અરેરાટી વ્યાપી
ભીલડીથી ધાનેરા જોધપુર રેલ્વે લાઈન પર આવેલા ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક એક યુવકની કપાયેલી હાલતમાં લાશ પડેલી હોવાની સ્થાનિક લોકો ને જાણ રેલ્વેટ્રેક પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કોઈક અગમ્ય કારણોસર યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જે અંગેની ભીલડી રેલ્વે પોલીસને જાણ થતા ધટના સ્થળે દોડી લાશનો કબજો મેળવી યુવકની ઓળખ કરતા ડીસા તાલુકાના ઓઢવા ગામના ભુરાજી નેમાજી ડાભી ( ઠાકોર) ઉ.વર્ષ ૪૨ ધંધો ખેતી કરતા હોવાનું જાણ થતાં જેથી તેના પરિવારજનોને જાણ કરી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જે બાબતે રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના ભીલડી ઓ.પી ના હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
4 દિવસ પહેલા
