રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના મુડેઠા પંથકમાં મગફળી અને બાજરીના પાકમાં વ્યાપક નુકશાન

ડીસાના મુડેઠા પંથકમાં મગફળી અને બાજરીના પાકમાં વ્યાપક નુકશાન

ડીસા તાલુકાના મુડેઠા સહિત ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઉનાળું પાક મગફળી અને બાજરીના પાકમાં નુકશાન અને પાક ઉભી નીકળતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, મગફળી અને બાજરી જેવા પાકોમાં વરસાદના પગલે પાક ઉભી નીકળ્યો છે. સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે‌.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર