રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

પાલનપુરના વોર્ડ નં.6 માં ભરઉનાળે પાણીની પારાયણ

પાલનપુરના વોર્ડ નં.6 માં ભરઉનાળે પાણીની પારાયણ
ફરી એકવાર વોર્ડમાં ટેન્કર રાજ : મહિલાઓએ ઠાલવ્યો આક્રોશ; પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.6 માં ભર ઉનાળે પાણીની પારાયણને પગલે 30 વર્ષ અગાઉના કોંગ્રેસ શાસનની યાદ કરવતું ટેન્કર રાજ આવતા સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો.પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.6 વિસ્તારમાં ભર ઉનાળે પાણીનો પીવાના પાણીનો કકળાટ સામે આવ્યો છે. બે દિવસમાં જૈનોનો મોટો મહોત્સવ હોવા છતાં અંબિકાનગર જૈન દેરાસર વિસ્તારમાં પાણી માટે પ્રજા વલખા મારતી નજરે પડે છે. આજથી 30 વર્ષ અગાઉ કોંગ્રેસના શાસનમાં ટેન્કરો દ્વારા પાણી અપાતું હતું તેવી પરિસ્થિતીનું પુનરાવર્તન થયું હોવાનો ઉભરો ઠાલવતા સ્થાનિક મહિલાઓએ પાલિકાના શાસકો સામે ફિટકારની લાગણી વરસાવી હતી.

સંબંધિત સમાચાર