પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવ અને સત્તાના સૂત્રો સંભાળતા જ તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીતને વધાવવા માટે હિંમતનગરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં કાર્યકરો ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડી તેમજ મોં મીઠા કરાવી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.
બંગાળમાં 'કમળ' ખીલતા હિંમતનગરમાં વિજયોત્સવ: ભાજપ કાર્યકરોએ આતશબાજી કરી જીતની ઉજવણી કરી

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
13 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
13 કલાક પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
4 દિવસ પહેલા
સાબરકાંઠા'લોકશાહી બચાવો’ નારા સાથે હિંમતનગરમાં કોંગ્રેસની રેલી, કલેક્ટરને આવેદન પત્ર અપાયું
5 દિવસ પહેલા
