Himmatnagar

સાબરકાંઠા; એસઓજી એ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો, ત્રણ ફરાર

સાબરકાંઠા એસઓજી એ શનિવારે સાંજે હિંમતનગરના માલીવાડ વિસ્તારમાં દરોડો પાડી 2.608 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે…

સાબરકાંઠા; એલસીબી એ બે શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા

સાબરકાંઠા જિલ્લા એલસીબીએ હિંમતનગરના વીરપુર બાયપાસ ત્રણ રસ્તા પરથી બે શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કુલ ત્રણ…

હિંમતનગર; વીજ વાયરમાંથી તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ

હિંમતનગરના રાજપુર ગામમાં એક ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજ વાયરમાંથી ઝરતા તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ…

હિંમતનગર; ગેસની પાઇપમાં લીકેજ થતાં આગ લાગી ચીજવસ્તુઓ બળીને ખાક

હિંમતનગરના આરટીઓ ચાર રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગંભીર અકસ્માત સર્જાયો. સ્કૂલમાં સેમિનાર હોવાથી રસોડામાં ચાર મહિલાઓ રસોઈ બનાવી…

દારૂની હેરાફેરીનો પર્દાફાશ; 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ

સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરના પોલીટેકનિક ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વિફ્ટ કાર પકડી પાડી છે. પોલીસે કુલ 7…

વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી

હિંમતનગર તાલુકાની એક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. આરોપી…

સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે ખેલ મહાકુંભ 3 અંતર્ગત મધ્ય ઝોનકક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3 અંતર્ગત…

હિંમતનગર; આગની ઘટનામાં વધુ એક યુવકનું મોત નીપજ્યું ફ્રાય સેન્ટરમાં બન્યો હતો બનાવ

હિંમતનગરના હુસેની ચોકમાં આવેલા બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ સિલિન્ડર લીકેજથી થયેલી આગની ઘટનામાં વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. આ…

હિંમતનગરના ગઢોડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વચ્છતા અભિયાન

પ્રત્યેક પરિવાર સ્વચ્છતાનો સંકલ્પ લે, શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી…