સાબરડેરી અને સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ (સહકારી) બેંકની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સહકારી ક્ષેત્રના આ બંને મહત્વપૂર્ણ સંગઠનોમાં આગેવાનો અને પદાધિકારીઓની પસંદગી માટે પાર્ટી સ્તરે મંથન તેજ થયું છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આગામી ૬ નવેમ્બરે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની સત્તાવાર ચૂંટણી યોજાનાર છે, જેને લઈને સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
સાબરડેરી-સહકારી બેંકની ચૂંટણી માટે ભાજપે સેન્સ લીધા:6 નવેમ્બરે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં શાળા બહારના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા ખાસ સર્વે હાથ ધરાશે
1 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં ₹21.81 હજારના ગાંજા-ચરસ સાથે 3 ઝડપાયા, 4 સામે NDPS હેઠળ ગુનો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરના બળેલી મિલ રોડ પર ઘરમાંથી રૂ.5.51 લાખના દાગીના અને રોકડ લઈ ફરાર
1 અઠવાડિયા પહેલા
