રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં રેલવે અન્ડરપાસ પાસે 15 દિવસમાં આગની બીજી ઘટના

હિંમતનગરમાં રેલવે અન્ડરપાસ પાસે 15 દિવસમાં આગની બીજી ઘટના

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર શહેરમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. અહીં રેલવે અન્ડરપાસ પાસે ઇન્દ્રનગર અને મહાવીરનગરને જોડતા મહત્વના રસ્તા નજીક આગ લાગવાની ઘટના બની છે. આ વિસ્તારમાં માત્ર પંદર જ દિવસમાં આગ લાગવાની આ બીજી ઘટના બનતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ છે.

ઘટનાસ્થળેથી આકાશમાં આગના કારણે ધુમાડાના કાળા ડિંબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેને લઈને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અવારનવાર આગ લાગવાની આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ ઘટના અંગેની વધુ વિગતો અને નુકસાનની માહિતી મેળવવામાં આવી રહી છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર