ભિલડી પોલીસ દ્વારા ટુવ્હીલર, થ્રી વ્હીલર, ફોરવ્હિલર અને ટ્રક સહિતના વાહનોની હરાજી કરવામાં આવી હતી. ભિલડી પોલીસ સ્ટેશન પર પડેલા ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર અને ટ્રક સહિતના 74 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વાહનો રૂપિયા 5.81 લાખમાં વેચાયા હતા. પોલીસ લાઈન પર પડેલા 74 વાહનોની હરાજી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. જેમાં 74 વાહનો જેમાં ભીલડી પોલિસ સ્ટેશન ના 69 મોટર સાઈકલ બે ફોરવહિલ ગાડી તથા ત્રણ રિક્ષા મળી ને કુલ 74વાહન કિંમત 5.81 લાખ નક્કી કરવામાં આવી વેચાઈ હતી. જેમાં ભિલડી પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં હરાજી યોજાઈ હતી.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભિલડી પોલીસ દ્વારા ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનોની હરાજી કરાઇ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#trucks#Police Station#Local Governance#Law Enforcement#Public Auction#Auction Revenue#Two-Wheelers#Four-Wheelers#Community Services#Bhildi Police#Vehicle Auction#Three Wheelers#Deodar Police Station#Motorcycle Auction#Rickshaw Auction#Vehicle Disposal#Auction Process#Police Staff#Asset Management#Sale Proceeds
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
