રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2025| Super Admin

વડગામ; ઘરકા ભેદી લંકા ઢાયે, પોલીસે ચોરીની રકમ રીકવર કરી

વડગામ; ઘરકા ભેદી લંકા ઢાયે, પોલીસે ચોરીની રકમ રીકવર કરી
બસુ ગામે બંધ મકાન ને નિશાન બનાવી રોકડ રૂપિયા ૭ લાખની ચોરી કરનાર ભાડિયાત ની અટકાયત, મુંબઈ રહેતા મકાન માલિકે બે પૈકી એક મકાન ભાડે આપ્યું હતું. છાપી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો: વડગામ તાલુકાના બસુ ગામે આવેલ એક મકાનમાં દશ દિવસ પૂર્વે મકાનનું તાળું તોડી કબાટમાં પડેલ રોકડ રૂપિયા ૭ લાખ પાંચ હજારની ચોરી થતા મકાન માલિકે મંગળવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી ભાડિયાતની અટકાયત કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વડગામ તાલુકાના બસુ ગામના વતની અને વ્યવસાય અર્થે મુંબઈ રહેતા અબ્બાસભાઈ અલાઉદ્દીન મલપુરાના બે મકાન બસુ ગામે આવેલ હતા.જેમાં મકાન ની દેખરેખ રહે તે હેતુ થી ગામ નાજ એક ઇસમ ને એક મકાન ભાડે આપ્યું હતું.જોકે ગત તારીખ ૯ જાન્યુઆરી ના રોજ બંધ મકાન નું તાળું તોડી મકાન ના કબાટમાં રહેલ રોકડ રૂપિયા ૭ લાખ પાંચ હજાર કોઈ અજાણ્યા ઇસમ દ્રારા ચોરી જતા મુંબઈ રહેતા મકાન માલિક વતન આવી છાપી પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, ઉદેશીંહ તેમજ સુરેશભાઈ દ્રારા તપાસ હાથ ધરી એફએસએલ ની મદદ થી શક જતા મકાન ના ભાડિયાત માજીદ મહમદ કડીવાલ રહે.બસુ ની પૂછપરછ કરતા ચોરી નો ભેદ ઉકેલી આરોપી પાસે થી ૧, ૫૭ લાખ ની રિકવર કરી ચોરી કરનાર ની અટકાયત કરી હતી.

સંબંધિત સમાચાર