રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખેડબ્રહ્મામાં સેવાકીય પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમ: રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ ઉમટી પડ્યા

ખેડબ્રહ્મામાં સેવાકીય પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમ: રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ખેડબ્રહ્માના ઊંચી ધનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પમાં 19 યુનિટ રક્ત એકત્રિત થયું. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો હવે રક્તદાનનું સાચું મહત્વ સમજી સ્વયંપ્રેરિત રીતે આગળ આવી રક્તદાન કરી રહ્યા છે.

   આ એક સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે. દરેક રક્તદાતા એ માત્ર રક્ત આપ્યું નથી, પરંતુ અજાણી જિંદગીને નવી આશા, નવજીવન અને સ્મિત આપ્યું છે. “રક્તદાન એ મહાદાન”  આ સંદેશ આજે અંતરિયાળ વિસ્તારમાંથી ગુંજી રહ્યો છે. માનવતા, સેવા અને સંવેદનાની આ સુંદર પહેલ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર