KhedBrahma

ખેડબ્રહ્મા તરફ જઈ રહેલ કારમાં અચાનક આગ લાગી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

વડાલીના જેતપુર પાટિયા પાસે કારમાં શોર્ટ સર્કીટને કારણે લાગી આગ, હિંમતનગરથી દરજી પરિવાર ખેડબ્રહ્મા દર્શન માટે જતો હતો, તમામનો બચાવ…