રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું

પાલનપુર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું
કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓને દંડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લામાં નવીન પોલીસ વડા પ્રશાંત સુમ્બેની સૂચના અનુસાર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચેકીગ હાથ ધરાયું હતું.જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓના વાહનોને એમ.વી એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક દ્વારા પાલનપુર ખાતે શુક્રવારે  કાળા કાચ અને નબર પ્લેટ વગરના વાહનોનું ચેકીગની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં જિલ્લા ટ્રાફિક પી.આઈ.એ .વી જાડેજા તથા પો.સ.ઈ એસ.એ.સિંધી તેમજ જિલ્લા ટ્રાફિકના સ્ટાફ દ્વારા વાહનોનું સઘન ચેકીગ હાથ ધરવામા આવતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને નંબર પ્લેટ વગરના વાહનોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે કાળા કાચ ધરાવતા વાહનોના કાળી ફિલ્મ ઉતારીને વાહન ચાલકોને એમ.વી એક્ટ મુજબ દંડ તથા ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.    
  • Beta
Beta feature
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર