જુનાડીસા ડીસા પાટણ હાઇવે ઉપર ઘણા સમયથી ટ્રાફિક પ્રશ્ન ઘણા સમયથી જોવા મળતા હતા. જેમાં આજ રોજ ડીસા તાલુકા પી.આઈ એન કે. વિંઝુડાના માર્ગદર્શન હેઠળ જુનાડીસા ડીસા-પાટણ હાઇવે ઉપર ટ્રાફિક ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરના બાઇક બ્લેક ફિલ્મ જેવા વાહન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડીસા તાલુકા પી.આઈ.પ્રકાશભાઈ જૂનાડીસા ઓપી.જમાદાર સુરેશભાઈ માળી દ્વારા વાહન ચાલકો સેફ્ટી અંગે સૂચના પણ આપવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોને હેલ્મેટ જીવન માટે કેટલું જરૂરી છે તે માટે જાણ કરવામાં આવી હતી.
જુનાડીસા-પાટણ હાઇવે ઉપર ટ્રાફિક ઝુંબેશની કામગીરી હાથ ધરાઈ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
1 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
1 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
3 દિવસ પહેલા
