રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા; ૧૦,૫૧૦ નો મુદ્દામાલ કબજે

ડીસામાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા; ૧૦,૫૧૦ નો મુદ્દામાલ કબજે

બનાસકાંઠા પોલીસ દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૂપે, ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એચ. જારીયા અને તેમના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.તે દરમિયાન, પોલીસની ટીમે ડીસા રાણપુર રોડ પર આવેલી તિરુપતિ સોસાયટી સામેના જોગણી માતાના મંદિર પાસે ખુલ્લામાં ત્રણ ઈસમોને ગંજીપાના વડે ‘તીન પત્તી’નો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ઈસમોની અંગઝડતી અને સ્થળ પરથી પોલીસે રોકડા રૂ.૯,૨૦૦, દાવ પરથી રૂ.૧,૩૧૦ અને ગંજીપાના જપ્ત કર્યા હતા. આમ, પોલીસ દ્વારા કુલ રૂ.૧૦,૫૧૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર