રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં ચોરો બેફામ; શહેરમાં રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગની તીવ્ર માંગ

ડીસામાં ચોરો બેફામ; શહેરમાં રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગની તીવ્ર માંગ

ડીસા શહેરમાં દિવાળીનો તહેવાર એકદમ નજીક આવતાં ચોરો પોતાનો હાથ અજમાવતાં વારંવાર ચોરીઓના બનાવો બનવા લાગ્યા છે. ડીસાના ગાંધીચોક વિસ્તારમાં તેમજ સિંઘી બજારમાં અવારનવાર દુકાનોનાં તાળાં તૂટયાં ચોરીના બનાવો બનતાં ડીસા પોલીસને આ બાબતની વારંવાર લેખીત રજુઆતો કરવા છતાં પોલીસનું તેમજ પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં કરવામાં આવતું નથી તેનાં કારણે આ વિસ્તારમાં દુકાનોમાં ચોરીના બનાવ બનતાં વેપારીઓમાં ફફડાટ સાથે રોષની લાગણી પ્રસરી છે. જીલ્લા પોલીસ વડા અંગત રસ લઈ ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ ગાંધીચોક, સિંઘી બજાર વિસ્તારમાં ગોઠવવામાં આવે તેવી વેપારી વર્ગની તીવ્ર માંગ ઉઠવા પામી છે. આ માટે પોલીસ તંત્ર સજાગ બની કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર