રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ13 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણના મોટી ભાટિયા વાડ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનું આખરે પાલીકા દ્વારા નિરાકરણ લવાયુ

પાટણના મોટી ભાટિયા વાડ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનું આખરે પાલીકા દ્વારા નિરાકરણ લવાયુ
દુષિત અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાનું નિરાકરણ આવતા રહીશોએ વિસ્તારના કોર્પોરેટરો સહિત નો આભાર વ્યક્ત કર્યો પાટણ શહેરના મોટી ભાટિયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા દ્વારા અપાતું પાણી ડહોળુ અને દુર્ગંધ યુક્ત આવતું હોવાની ફરિયાદ વિસ્તારના લોકોમાં ઊઠવા પામી હતી. રહીશોની રજૂઆતના પગલે સ્થાનિક અખબારોએ આ બાબતેના સમાચાર પ્રકાશિત કરતા અને આ વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ પ્રજાપતિ અને ભરત ભાટિયાની ઉગ્ર રજૂઆતને ધ્યાનમાં રાખીને સફાળા જાગેલા નગરપાલિકાના સત્તાધિશો એ યુદ્ધના ધોરણે આ સમસ્યાના નિરાકરણ અર્થે બુધવારે કામગીરી હાથ ધરતા મોટી ભાટિયાવાડ વિસ્તારમાં આવેલ દુખિયાની શેરી માં આ દુષિત પાણી નો ફોલ્ટ સજૉયો હોવાનું ધ્યાનમાં આવતાં પાલિકાના કમૅચારીઓ દ્રારા તાત્કાલિક આ ફોલ્ટ નું શોલ્યુશન લાવી વિસ્તારમાં આવતાં દુષિત અને દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતા વિસ્તારના રહીશોએ સ્થાનિક અખબારોનો તેમજ સ્થાનિક કોર્પોરેટર ધર્મેશ પ્રજાપતિ અને ભરત ભાટિયા સહિતના ઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર