પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક માસુમને પીખી નાંખવાની કોશિશ મામલે નોધાયેલ ફરિયાદ ના આરોપી યુવાન અસ્લમખાન રસુલખાન બલોચ, મૂળ રહે.દુનાવાડા (તા.હારીજ, જિ.પાટણ) હાલ રહે.જાખાતા.સરસ્વતી વાળાનેપોલીસે ગણતરીના કલાકો માં દબોચીને તેનું સરઘસ કાઢી ધટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. તેણે પોલીસ સમક્ષ પોતાએ કરેલી તમામ હકીકત રિકન્સ્ટ્રક્શન દરમ્યાન બતાવી હતી. પોલીસે આરોપી યુવાનનું સરઘસ કાઢતા તેણે જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સરસ્વતી તાલુકાના ગામમાં માસુમને પીખી નાંખવાની કોશિશ કરનાર યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી તેનું સરઘસ કાઢયું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#public reaction#Police Action#attempted murder#Crime Incident#Assault on an innocent person#Suspect Information#Quick arrest
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
7 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
