બાજુ માં જૂની પંચાયત ઘરની મોટી જર્જરિત દીવાલ ઉભી છે. બાળકો વારંવાર આ દીવાલ પાસે કૂદમ કુદ કરે છે. જો ભવિષ્ય માં આ ભયજનક દીવાલ ધરાષ્ય થઈ તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ માટે ખતરાની ઘટી સાબિત થઈ શકે છે. જોકે આ બાબતે શાળાના આચાર્ય એ બે માસ અગાઉ જવાબદાર તંત્ર ને લેખિત માં રજુઆત કરવા છતાં જવાબદાર તંત્રનું પેટ નું પાણી હલતું નથી. સત્વરે કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં આ જર્જરિત દીવાલ દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય અને ભૂલકાઓ ના વાલી મિત્રોની ઉગ્ર માંગ છે.બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવની પ્રા. શાળા નંબર 2 માં આવેલી ભયજનક દીવાલ શાળાના વિદ્યાર્થીઓ માટે ભયજનક

શાળાના આચાર્ય એ બે માસ અગાઉ આ ભયજનક દીવાલ ને દૂર કરવા લેખિત માં રજુઆત છતાં તંત્રનું પેટ નું પાણી હલતું નથી.
તાજેતર માં બે દિવસ અગાઉ રાજસ્થાન ના ઝાલાવાડ વિસ્તારની એક સ્કૂલમાં ચાલુ પ્રાર્થના એ સ્કૂલ નીજર્જરિત છત ધરાશય થતા 60 થી વધુ વિદ્યાર્થીઓ દટાયા હતા.જેમાંથી 7 વિદ્યાર્થીઓ ના મૂર્તદેહો ગ્રામજનોએ બહાર નીકળ્યા છે. જો કે વાવ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તમામ સુવિધાઓ થી સજ્જ એવી વાવ પ્રા. શાળા નંબર 2 આવેલી છે. જેમાં ધોરણ 1 થી 8 ના અંદાજે 500 થી વધુ ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. એક એકર જમીન માં બનેલી આ શાળામાં રમત ગમત નું મેદાન આવેલું છે. તે મેદાન પર રિશેષ ના સમયે બાળકો કિલોલકુંજ કરતા હોય છે.
બાજુ માં જૂની પંચાયત ઘરની મોટી જર્જરિત દીવાલ ઉભી છે. બાળકો વારંવાર આ દીવાલ પાસે કૂદમ કુદ કરે છે. જો ભવિષ્ય માં આ ભયજનક દીવાલ ધરાષ્ય થઈ તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ માટે ખતરાની ઘટી સાબિત થઈ શકે છે. જોકે આ બાબતે શાળાના આચાર્ય એ બે માસ અગાઉ જવાબદાર તંત્ર ને લેખિત માં રજુઆત કરવા છતાં જવાબદાર તંત્રનું પેટ નું પાણી હલતું નથી. સત્વરે કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં આ જર્જરિત દીવાલ દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય અને ભૂલકાઓ ના વાલી મિત્રોની ઉગ્ર માંગ છે.
Google પર રખેવાળને પસંદ કરો
બાજુ માં જૂની પંચાયત ઘરની મોટી જર્જરિત દીવાલ ઉભી છે. બાળકો વારંવાર આ દીવાલ પાસે કૂદમ કુદ કરે છે. જો ભવિષ્ય માં આ ભયજનક દીવાલ ધરાષ્ય થઈ તો કેટલાય નિર્દોષ ભૂલકાઓ માટે ખતરાની ઘટી સાબિત થઈ શકે છે. જોકે આ બાબતે શાળાના આચાર્ય એ બે માસ અગાઉ જવાબદાર તંત્ર ને લેખિત માં રજુઆત કરવા છતાં જવાબદાર તંત્રનું પેટ નું પાણી હલતું નથી. સત્વરે કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં આ જર્જરિત દીવાલ દૂર કરવામાં આવે તેવી શાળાના આચાર્ય અને ભૂલકાઓ ના વાલી મિત્રોની ઉગ્ર માંગ છે.ટેગ્સ:#Local Governance#Student Safety#Community Safety#School Administration#School Facilities#Child Welfare#Dilapidated Structures#Infrastructure Concerns#Parental Concerns#Urgent Action Needed#Vav Pvt. School No. 2#Dangerous Wall#Written Request#Jhalawar Incident
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
