રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 મે, 2026| Super Admin

ઉનાળુ વેકેશન : જિલ્લાની શાળાઓમાં સોમવારથી 35 દિવસનું વેકેશન જાહેર

ઉનાળુ વેકેશન : જિલ્લાની શાળાઓમાં સોમવારથી 35 દિવસનું વેકેશન જાહેર

4 મી મે થી 7 જુન સુધી શાળાઓમાં વેકેશન 8 જૂનથી નવા સત્રનો પ્રારંભ થશે 

શનિવારના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષાના પ્રમાણપત્ર મેળવવા કહી ખુશી કઈ ગમનો માહોલ

બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સોમવારથી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી તા. ૪ મે થી વેકેશન જાહેર કરવામાં આવતા શનિવારે શાળાઓમાં છેલ્લો દિવસ રહ્યો હતો. વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામ અને માર્કશીટ લેવા માટે ઉત્સાહભેર શાળાઓમાં પહોંચ્યા હતા.

પરિણામ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મિત્રો સાથે મળીને આગામી વેકેશનની યોજનાઓ અંગે ચર્ચાઓ કરતા દ્રશ્યો પણ શાળાઓમાં નજરે પડ્યા હતા. બીજી તરફ શિક્ષકો પણ છેલ્લે દિવસે શાળાકીય કામગીરી પૂર્ણ કરવા માટે હાજર રહ્યા હતા. હવે સોમવારથી વેકેશન શરૂ થતાં શાળાઓના પરિસરો સૂમસામ ભાસશે. લાંબા વિરામ બાદ આગામી ૮ જૂનથી ફરી શાળાઓમાં વિદ્યાર્થીઓના કલરવ સાથે શૈક્ષણિક કાર્ય શરૂ થશે.

સંબંધિત સમાચાર