ચાણસ્મા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને પોલીસના નવા કાયદાઓથી વાકેફ કરવા શનિવારે શાળા સંકુલ ખાતે ચાણસ્મા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. ચાણસ્મા પોલીસ મથકના પી.એસ.આઈ સહિત પોલીસ જવાનો દ્વારા ચાણસ્મા કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હાલમાં પોલીસ વિભાગના બનાવેલ નવા કાયદા વિશે સમજ આપી તમામ વિધાર્થીનીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ચાણસ્મા પીએસઆઇ કોડીયાતર, અમિતસિંહ અને અશોકભાઈ ચૌધરી સહિત શાળાના આચાર્ય સુરેશભાઈ દેસાઈ તથા સ્ટાફ સાથે વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
ચાણસ્મા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને પોલીસના નવા કાયદાઓથી વાકેફ કરાઈ

ટેગ્સ:#Law Enforcement#Community Engagement#Chansma Police#School Safety#Educational Kits#Educational Outreach#Chansma Girls School#Police Awareness Program#New Police Laws#Student Education#Public Safety Education
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
