રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ: પોક્સોના ગુનેગારોને ત્વરિત ઝડપી પાડતી વાવ પોલીસ

ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ: પોક્સોના ગુનેગારોને ત્વરિત ઝડપી પાડતી વાવ પોલીસ

વાવ પોલીસ મથક ખાતે ગત તા. 24 ઓગસ્ટના રોજ એક સગીર વયની યુવતીને કોઈ અજાણ્યા ઈસમો લલચાવી ફોસલાવી ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાતાં વાવ પોલિસ મથકના પી.આઇ.એસ.એમ વસાવા તેમજ સ્ટાફ મિત્રોએ સી.ડી.આર તેમન હુમન રાઇટ્સ સોર્સની મદદથી બે આરોપીઓને બાઇક તેમજ મોબાઈલના મુદા માલ સાથે ઝડપી પાડી યુવતીના નિવેદનને લઈ તેમના વિરુદ્ધ પોસ્કો અપહરણના ગુના હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી વાવ પી.આઇ.એસ.એમ વસાવાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપી

1. શેલેષ  ભગવાન ભીલ રહે.માડકા તા.વાવ જી.વાવ થરાદ

2. સુરેશ વેલા ભીલ રહે.મલુપુર તા.થરાદ જી.વાવ થરાદ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#vav

સંબંધિત સમાચાર