રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શામળાજી ચેકપોસ્ટ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: લક્ઝરી બસના ગુપ્ત ખાનામાંથી ₹21.62 લાખનો દારૂ ઝડપાયો

શામળાજી ચેકપોસ્ટ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: લક્ઝરી બસના ગુપ્ત ખાનામાંથી ₹21.62 લાખનો દારૂ ઝડપાયો

 ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અપનાવાતી નવી મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાન સરહદને જોડતી શામળાજી ચેકપોસ્ટ પરથી પસાર થતી એક વૈભવી લક્ઝરી બસને આંતરીને પોલીસે તપાસ કરતાં, બસની અંદર ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૂ. ૨૧.૬૨ લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને બસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર