રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિવાળીમાં વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થાની માંગ: મોડાસા વેપારી એસોસિએશનની પોલીસને રજૂઆત

દિવાળીમાં વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થાની માંગ: મોડાસા વેપારી એસોસિએશનની પોલીસને રજૂઆત

મોડાસા શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં અને ગ્રાહકો તથા વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે મોડાસા વેપારી એસોસિએશને પોલીસ તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરી છે.

તહેવારો દરમિયાન મુખ્ય બજારોમાં વાહનોના અનિયંત્રિત પાર્કિંગને કારણે ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે, જેનાથી વેપાર-ધંધા પર પણ માઠી અસર પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એસોસિએશને દિવાળીના દિવસોમાં શહેરમાં વૈકલ્પિક પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે. વેપારીઓએ પોલીસ પ્રશાસનને અપીલ કરી છે કે મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ પોલીસ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે અને વાહનો માટે યોગ્ય ડાયવર્ઝન કે પાર્કિંગના પ્લોટ ફાળવવામાં આવે, જેથી નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં ખરીદીનો આનંદ માણી શકે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#arvalli

સંબંધિત સમાચાર