રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બાયડના દીપેશ્વરી ધામમાં નવી પોલીસ ચોકીનું લોકાર્પણ: એસપીના હસ્તે શુભારંભ

બાયડના દીપેશ્વરી ધામમાં નવી પોલીસ ચોકીનું લોકાર્પણ: એસપીના હસ્તે શુભારંભ

અરવલ્લી જિલ્લાના જાણીતા ધાર્મિક સ્થળ બાયડના દીપેશ્વરી ધામ ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના હેતુસર નવી પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે. આ નવિન પોલીસ ચોકીનું લોકાર્પણ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

દીપેશ્વરી ધામ ખાતે દર્શનાર્થે આવતા ભક્તોની સુરક્ષા તેમજ આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત રહે તે માટે આ પોલીસ ચોકી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. લોકાર્પણ પ્રસંગે સ્થાનિક પોલીસ અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર