સાબરકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ઓપરેશન ક્લીન હાથ ધર્યું છે. જે અંતર્ગત વડાલી તાલુકાના જુના રામપુરા ગામે ધમધમતા એક હાઈપ્રોફાઇલ જુગારધામ પર પોલીસે મધરાતે ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 8 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ રૂ. 7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગારી આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં SOGની મેગા સ્ટ્રાઈક: જુના રામપુરામાં હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી: ગલીસેમરોમાં મકાઈ-જુવાર વચ્ચે વાવેલો ₹43.12 લાખનો ગાંજો ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીતેરા તુજ કો અર્પણ: શામળાજી પોલીસે રૂ. 60 હજારનો ગુમ થયેલો આઈફોન શોધી માલિકને પરત સોંપ્યો
4 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
6 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
1 અઠવાડિયા પહેલા
