રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ

હિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ

"સાબરકાંઠાના હિંમતનગરમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ભરઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેમ, બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાયો અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું છે. એક તરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ આ માવઠાને કારણે તૈયાર થયેલા ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે."

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર