રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા ભીલડી હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો : મહિલાનું કરુણ મોત

ડીસા ભીલડી હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો :  મહિલાનું કરુણ મોત
લોરવાડા ગામે ભાઈને રાખડી બાંધી ઘરે પરત ફરી રહેલી મહિલાને હાઇવે ઉપર ગાડી ચાલકે જોરદાર ટક્કર મારી ડીસા ભીલડી હાઇવે પર લોરવાડા પાટિયા નજીક ગત મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેની હજી શાહી સુકાઈ નથી ત્યાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે કપરૂપુર ગામના સણીબેન અજમલસિંહ રાઠોડ નામની મહિલા લોરવાડા ગામે ભાગીયા તરીકે રહેતા પોતાના ભાઇ રતનસિંહ નવાજી જાદવ ને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા આવ્યા હતા અને રાખડીમાંથી પહેલી સવારે પરત પોતાના ઘરે કપરુપુર જવા હાઇવે પરથી સણીબેન અજમલસિહ રાઠોડ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલી ગાડીએ જોરદાર ટક્કર મારતા મહિલા રોડ પર પટકાતા કરૂણ મોત નિપજયું છે. ગાડી ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતના પગલે હાઇવે ઓથોરિટીનો સ્ટાફ વાન દોડી આવ્યો હતો. અને ભીલડી પોલીસની જાણ કરતા લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવીના આધારે ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર