સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે. સાબરડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો તોતિંગ વધારો જાહેર કરવામાં આવ્યો છે. આગામી 1 જૂનથી અમલી બનનારા આ નિર્ણય બાદ પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટના ₹850ના બદલે ₹865 ચૂકવવામાં આવશે, જેનાથી ગ્રામ્ય અર્થતંત્રને મોટો વેગ મળશે.
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરડેરીનો મોટો નિર્ણય: 1 જૂનથી પશુપાલકોને ₹865 પ્રતિ કિલો ફેટ મળશે

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજીના અણસોલ ખાતે ચેકપોસ્ટના નવનિર્મિત મકાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ
43 મિનિટ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લાના ભિલોડામાં ૧૯૫૦ આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખાતર વિતરણ: રૂ. ૧ કરોડની સહાય મંજૂર
1 કલાક પહેલા
અરવલ્લીભિલોડાના સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનનો તસ્કર ઝડપાયો
1 કલાક પહેલા
અરવલ્લીશામળાજી: ગલીસેમરોમાં મકાઈ-જુવાર વચ્ચે વાવેલો ₹43.12 લાખનો ગાંજો ઝડપાયો
5 દિવસ પહેલા
