રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 એપ્રિલ, 2025| Super Admin

શિહોરી તમાકુ માર્કેડ યાર્ડમાં 20 હજાર બોરીની આવક નોંધાઈ

શિહોરી તમાકુ માર્કેડ યાર્ડમાં 20 હજાર બોરીની આવક નોંધાઈ
શિહોરી ખાતે તમાકુની માર્કેટયાર્ડ રતનપુર ખાતે આવેલ કોલેજસ્ટોરેજ માં ચાલુ કરતા કાંકરેજ તાલુકો દીયોદર તેમજ ભાભર તાલુકાના ખેડૂતો તમાકુ લઇ ને શિહોરી માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે પોતાના ટ્રેકટરો અને ટ્રકો ભરી ને મોટી સંખ્યા મા આવી રહ્યા છે. જ્યાંરે તમાકુની વેપારી ઓ દ્વારા હરાજી યોજવામાં આવી હતી. તેમાં ખેડૂતો ને સારા ભાવ મળતા ખેડૂતો ખુશી અનુભવતા હતા. આજે તમાકુની હરાજી મા સારા ભાવ બોલાય હતા. તેમાં એક મણના ભાવ 1600 થી ઊંચામાં 2600 સુધીના ભાવ બોલાયા હતા. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આજે શિહોરી ખાતે ની તમાકુ યાર્ડમાં 20 હાજર જેટલી તમાકુની બોરીઓ આવી હતી. શિહોરી ખાતે બહાર થી પણ વેપારીઓ તમાકુ ખરીદવા મોટી સંખ્યામાં આવ્યા હતા. જયારે શિહોરી ખાતે આજુબાજુ ના તાલુકા ઓમાથી પણ ખેડૂતો પોતાનો માલ લઇ ને આવી રહ્યા છે.જ્યાંરે શિહોરી ખાતે તમાકુની માર્કેટ ન હતી. ત્યારે દૂર ઉનાવા ખાતે પોતાની તમાકુ નું વેચાણ કરવા જવું પડતું પરંતુ હાલમાં શિહોરી માર્કેટ ચાલુ થતા ખેડૂતો પોતાનો માલ વેચાણ કરવા આવી રહ્યા છે. અને ખુશી અનુભવી રહ્યા છે. જેમાં શિહોરીના વેપારી ઓ પણ માલ ની મોટી ખરીદી કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર