ઊંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઇ રાત્રિથી વરસાદ પડી રહ્યો છે. જેને લઈ માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. વરસાદને લઈ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. ઊંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતરમાં પાણી ભરાયા હતાં. હજુ પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા.
ઊંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha city#Flooding in Low-Lying Areas#Rainy Weather#Rural Areas Impact#Road Water Flow#Atmospheric Cold#Agricultural Fields Affected#Continuous Light Rain#Submerged Areas#Flooded Roads#Heavy Rainfall in North and Central Gujarat
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
2 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
