રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 મે, 2025| Super Admin

ડીસાના વડાવલ નજીકના મહાદેવપુરા પાસે સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો

ડીસાના વડાવલ નજીકના મહાદેવપુરા પાસે સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો
હાઇવે ઓથોરિટીની બેદરકારીને લઇ ભરાતાં વરસાદી પાણીને લઇ હાઇવે પર અકસ્માતની ભિતી ; ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલા કુપટ વડાવલ વચ્ચે આવેલા  મહાદેવપુરા નજીક નાળાપાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે ઓથોરિટીની બેદરકાર ને લઇ સર્વિસ રોડ પર ભરાતાં પાણીને લઇ અકસ્માતની પણ ભિતિ સેવાઈ રહી છે. હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ પ્રિ-મોન્સૂનની કામગીરી એળે જતી જોવા મળી રહી છે. ભારે વરસાદ થાય તો  સર્વિસ રોડનું ભરાયેલ પાણી નેશનલ હાઇવે પર પણ આવી શકે છે. પરંતુ અત્યારે સર્વિસ રોડ પર ભરાયેલ પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીમા ચાલવાની ફરજ પડી છે. ત્યારે  હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર ભરાતાં પાણીનો યોગ્ય નિકાલ કરવા માં આવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર