રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવમાં યુજીસીના નવા નિયમો સામે વિરોધ: રેલી યોજી આવેદનપત્ર અપાયું

વાવમાં યુજીસીના નવા નિયમો સામે વિરોધ: રેલી યોજી આવેદનપત્ર અપાયું

વાવ ખાતે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા જાહેર કરાયેલા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા અંગેના નિયમો-2026ને લઈને એક રેલી યોજાઈ હતી. ગાયત્રી વિદ્યાલય વાવ ખાતે થી શરૂ થયેલી -આ રેલી મામલતદાર કચેરી વાવ સુધી પહોંચી - હતી. રેલી બાદ વાવ મામલતદારને આવેદનપત્ર આપી નિયમોની કેટલીક જોગવાઈઓ અંગે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.

44.jpg 190.76 KB
આવેદનપત્રમાં જણાવાયું હતું કે નવા -નિયમોની કેટલીક જોગવાઈઓના અમલથી વિદ્યાર્થીઓમાં અનાવશ્યક "UGC કાળો કાયલો પાછો લો" સમાનતા અને ન્યાયનો અધિકાર ભેદભાવ, ગેરસમજ અને સામાજિક વિભાજનની લાગણી ઊભી થવાની શક્યતા છે. બંધારણમાં દરેક નાગરિકને  ધ્યાને રાખીને નિયમોની સમીક્ષા કરવા માંગ કરાઈ હતી. સાથે જ જાતિ, ધર્મ, લિંગ, આપવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થીઓના મૂળભૂત હિતોને ધ્યાનમાં ભાષા કે પ્રદેશના આધારે વિદ્યાર્થીઓ સાથે કોઈ ભેદભાવ ન થાય તે માટે સર્વસમાવેશક વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરાઈ હતી. અંતિમ નીતિ અમલમાં મૂકતા પહેલાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદો સાથે ચર્ચા-વિચારણા કરવાની પણ માંગ કરવામાં આવી હતી.આ રજૂઆત ગુજરાત સરકાર,ના શિક્ષણ મંત્રાલય અને યુજીસી સુધી પહોંચાડવા વિનંતી કરાઈ હતી. આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે, આ રજૂઆત કોઈ જાતિ કે સમુદાયના વિરોધમાં નહીં પરંતુ સમાનતા ન્યાય અને વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર