ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિષવેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતાં અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે.બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસ નદી બે કાંઠે વહેતી થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...!
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇકબાલગઢ નજીક થી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતાં આજુબાજુના ના લોકો નદી જોવા ઉમટી પડ્યા છે. ઘણા સમયથી બનાસ નદી મા પાણી નહિવત્ ચાલી રહ્યું હતું. તેના કારણે ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહયા હતા. તેવામાં હવે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇકબાલગઢ નજીક થી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બનાસ નદી બન્ને કાંઠે વહેતી થયા ના સમાચાર વાયુવેગે પ્રસરતા પ્રવાસીઓ પણ મોટા પ્રમાણ માં જોવા મળી શકે તેમ છે. ચોમાસું સિઝન ના અંત સમયે બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા ખેડૂતો ને શિયાળું પાકની આશા બંધાણી છે. તેમજ બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતાં પાણીના તળ પણ ઉંચા આવશે. વિશ્વેશ્વર મહાદેવ અતિ પ્રચલિત હોવાના કારણે દર વર્ષ સહેલાણીઓ ઉમટી પડે છે.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિષવેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતાં અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે.
Google પર રખેવાળને પસંદ કરો
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિષવેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતાં અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે.ટેગ્સ:#Amirgarh Police#Monsoon 2025#Vishweshwar Mahadev#Farmer Relief#Banas River Overflow#Iqbalgarh Flooding#Dantiwada Dam Inflow#Tourist Ban#Riverbank Safety#Winter Crop Hope#Upvas Rain Impact#Rajasthan Water Crisis
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
