રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવના ટડાવ ગામને તાલુકો બનાવવા માટે લોકોની માંગ

વાવના ટડાવ ગામને તાલુકો બનાવવા માટે લોકોની માંગ
આજુબાજુ ગામડાઓનો મુખ્ય મથક અને અન્ય સુવિધાઓથી સજ; બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વાવ તાલુકાના ટડાવ ગામને તાલુકો બનાવવા માટે લોકોની માગ ઉભી થઈ છે ટડાવ ગામ આ વિસ્તારનો મુખ્ય મથક તરીકે ગામ છે જેથી કરીને લોકોની માગ છે કે ટડાવ ને તાલુકા નો દરજ્જો આપવામાં આવે જેથી કરીને આજુબાજુના ૧૦ થી ૨૦ કિલોમીટરના અંતરના ગામડાઓના લોકોને સરળતા પડી રહે તમામ સુવિધાઓ મળી રહે છે જેવી કે પેટ્રોલ પંપ બેંક પોસ્ટ ઓફિસ આરોગ્ય ને લગતી અન્ય સહિતની સુવિધાઓ ટડાવ ગામમાં મળી રહે છે બોર્ડરના ગામડાઓને પણ ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે તો સરકારને આ વિસ્તારના લોકોની પણ વિનંતી છે કે ટડાવ ગામને આ વિસ્તારમાં તાલુકો જાહેર કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર