ડીસા શહેરની બજારમાં પણ એક પરીવારની બાળકી તેના અદભુત ટેલેન્ટ સાથે અંગ કસરતના દાવ બતાવતી જોવા મળી રહી છે. પેટનો ખાડો પુરવા બાળાએ દોરડા પર ચાલતી વખતે હાથમાં વાસ સાથે અંગ કસરતના દાવ બતાવીને બદલામાં કંઇક મળશે તેવી આશા સાથે પોતાનું કૌશલ્ય બતાવી રહી છે. ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે આ બાળકી પોતાનું અદભુત ટેલેન્ટ બતાવી નજરે પડી હતી.
પેટ કરાવે વેઠ....બાળકીનું અદભૂત ટેલેન્ટ

ટેગ્સ:#Deesa City#Local Talent#Talent Showcase#Body Exercises#Rope Walking#Street Performance#Young Performer
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની અને ખેડૂતો સાથે રૂ. ૩૫.૭૬ લાખની છેતરપિંડી
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના સમૌ ગામે કરિયાણાની દુકાનમાં રૂ. ૧.૦૨ લાખના પોષડોડા સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
13 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર પાલિકા કચેરીમાં પાન-મસાલા ખાઈને થૂંકવા પર રૂ. ૫૦૦નો દંડ
13 કલાક પહેલા
બનાસકાંઠાઓપરેશન ‘નયન સોની’: 1400 કિમી દૂરથી આજીવન કેદના પેરોલ ફરારીને ઝડપી પાડ્યો
14 કલાક પહેલા
